Yogi Kathaamrit cover art

Yogi Kathaamrit

Preview

Audible Standard 30-day free trial

Try Standard free
Select 1 audiobook a month from our entire collection.
Listen to your selected audiobooks as long as you're a member.
Get unlimited access to bingeable podcasts.
Standard auto renews for £5.99 a month after 30 days. Cancel anytime.

Yogi Kathaamrit

By: Paramhansa Yogananda
Narrated by: Rajul Diwan
Try Standard free

£5.99 a month after 30 days. Cancel anytime.

Buy Now for £16.57

Buy Now for £16.57

About this listen

પરમહંસ યોગાનંદની આ આત્મકથા, વાચકો અને યોગના જિજ્ઞાસુઓને સંતો, યોગીઓ, વિજ્ઞાન અને ચમત્કાર, મૃત્યુ તેમજ પુનર્જન્મ, મોક્ષ તેમજ બંધનની એક એવી અવિસ્મરણીય યાત્રા પર લઈ જાય છે, જેનાથી વાચક અભિભૂત થઈ જાય છે. સહજ-સરળ શબ્દોમાં ભાવાભિવ્યક્તિ, પઠનીય શૈલી, ગઠન કૌશલ્ય, ભાવ-પટુતા, રચના પ્રવાહ, શબ્દ સૌંદર્ય આ આત્મકથાને એક નવો દૃષ્ટિકોણ આપે છે અને પુસ્તકને પઠનીય બનાવે છે. એક સિદ્ધ પુરુષની જીવનગાથાને પ્રસ્તુત કરતી આ પુસ્તક જીવન દર્શનના તમામ પક્ષોથી ના ફક્ત આપણને રૃબરૃ કરાવે છે, બલ્કે યોગના અદ્ભુત ચમત્કારોથી પણ પરિચિત કરાવે છે.©2022 Storyside IN (P)2022 Storyside IN Literary History & Criticism
No reviews yet